|
ગુરૂદેવનો સંક્ષિપ્ત પરિચય |
નામ |
|
પૂ. આચાર્ય શ્રી વિજય હેમરત્નસૂરીશ્વરજી મહારાજ |
જન્મ |
|
વિ.સ.૨૦૦૭ ચૈ.સુ.૧૦, સોમવાર |
જન્મ સ્થળ |
|
ભાલક, તા. વિસનગર, જિ. મહેસાણા.(ઉ. ગુ.) |
માતુશ્રી |
|
શ્રીમતી કંચનબેન તારાચંદ પટવા |
પિતાશ્રી |
|
શેઠશ્રી તારાચંદ ન્યાલચંદ પટવા |
સંસારી નામ |
|
મનુભાઈ તારાચંદ પટવા |
ભાઈઓ |
|
મફતલાલ પટવા, રોહીતકુમાર પટવા, (મુનિ.પ્રશમરત્ન વિ.) |
બહેન |
|
ચંદ્રિકાબેન રસીકલાલ પટવા |
વ્ય. અભ્યાસ |
|
ધોરણ ૮, હોસ્ટેલ કડી, સી.એન. વિદ્યાલય, અમદાવાદ |
ધાર્મિક સંસ્કરણ |
|
દાદીમા મંગુબેન ચુનીલાલ પટવા |
પ્રવ્રજ્યા પ્રેરકો |
|
પૂ. સાધ્વીજી શ્રી પદ્મલતાશ્રીજી મ. (બાપજી મ. નો સમુદાય),
સુશ્રાવક બાબુભાઈ કડીવાળા,
ધાર્મિક અધ્યાપક શ્રી દલપતભાઈ સી. શાહ |
પ્રવ્રજ્યા સ્થળ |
|
શ્રી શાંતિનાથ જિનાલય, કાશીપુરા, બોરસદ, જિ.આણંદ |
પ્રવ્રજ્યા પ્રદાન |
|
પૂ. ગુરુદેવ શ્રી આચાર્યદેવ વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મ. |
વડી દીક્ષા સમય |
|
વિ.સ. ૨૦૨૩, અ.સુ.૨, તા.૯-૭-૧૯૬૭, અમરશાળા, ખંભાત, (મધ્ય ગુજરાત) |
વડી દીક્ષા પ્રદાન |
|
પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા |
શિક્ષા-વિદ્યા પ્રદાતા |
|
પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા |
સમુદાય |
|
શ્વે. મૂર્તિપૂજક તપાગચ્છ |
પરંપરા |
|
પૂ.આ. શ્રી આત્મ-કમલ-દાન-પ્રેમ-ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. |
વર્તમાન ગચ્છાધિપતિ |
|
પૂ. આચાર્ય શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા |
પ્રથમ પ્રવચન |
|
વિ.સ. ૨૦૩૨, જીરાવાલા તીર્થ, ઉપધાન તપ સમયે |
પ્રથમ ચાતુર્માસિક પ્રવચનો |
|
વિ.સ. ૨૦૩૨, મહાજનવાડી ઉપાશ્રય ધુળીયા (મહારાષ્ટ્ર) |
‘યુવા હ્રદય સમ્રાટ’ પદ |
|
વિ.સ. ૨૦૩૭ ઈ.સ.૧૯૮૧, તાજના પેઠ, આકોલા, વિદર્ભ (મહારાષ્ટ્ર) |
પ્રથમ શિબિરનો શુભારંભ |
|
વિ.સ.૨૦૩૯, ઈ.સ.૧૯૮૩, સમેતશિખરજી તીર્થ, મધુવન (બિહાર) |
વિહાર ક્ષેત્ર |
|
ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, બંગાલ, ઉત્તર પ્રદેશ |
એલર્ટ ગ્રુપ સ્થાપના |
|
વિ.સ.૨૦૪૬, ભા.વદ ૩, શુક્રવાર, તા. ૭-૯-૧૯૯૦,
રાજકોટ (સૌરાષ્ટ્ર) |
ગણિપદ પ્રદાન |
|
વિ.સ.૨૦૪૫ આ.વદ ૮, રવિવાર, તા. ૨૨-૧૦-૧૯૮૯,
નાનપુરા, સુરત (ગુજરાત) |
પન્યાસ પદ |
|
વિ.સ.૨૦૪૮, વૈ.સુ. ૫, ગુરુવાર, તા. ૭-૫-૧૯૯૨,
ધર્મચક્ર તીર્થ, વિલ્હોળી, નાશિક (મહારાષ્ટ્ર) |
આચાર્ય પદ પ્રદાન |
|
વિ.સ.૨૦૫૩, કા.વદ ૯, બુધવાર, તા. ૪-૧૨-૧૯૯૬,
વાસણા બેરેજ ગ્રાઉન્ડ, ભુવનભાનુ નગર, અમદાવાદ. |
|
|
શિષ્ય પરિવાર |
|
સ્વ.પૂ.મુનિશ્રી સુધર્મરત્ન વિ. |
|
પૂ. પં. વિરાગરત્ન વિ.
|
|
પૂ. મુનિશ્રી ભક્તિરત્ન વિ.
|
|
પૂ. મુનિશ્રી પ્રશમરત્ન વિ.
|
|
પૂ. મુનિશ્રી હ્રદયરત્ન વિ.
|
|
પૂ. મુનિશ્રી યુગરત્ન વિ.
|
|
પૂ. મુનિશ્રી નિસર્ગરત્ન વિ.
|
|
પૂ. મુનિશ્રી યશોજયરત્ન વિ.
|
|
પૂ. મુનિશ્રી કાશ્યપરત્ન વિ.
|
|
પૂ. મુનિશ્રી મૃગાંકરત્ન વિ.
|
|
પૂ. મુનિશ્રી દેવાંગરત્ન વિ.
|
|
પૂ. મુનિશ્રી દેવર્ષિરત્ન વિ.
|
|
પૂ. મુનિશ્રી કલશરત્ન વિ.
|
|
પૂ. મુનિશ્રી ઋષભરત્ન વિ. |
|
પૂ. મુનિશ્રી મહર્ષિરત્ન વિ. |
|
|
|
પૂજ્યશ્રીના ચાતુર્માસની યાદી |
૨૦૨૩ |
નડીયાદ, દેવચકલા |
૨૦૩૭ |
આકોલા – મહારાષ્ટ્ર, તાજના પેઠ |
૨૦૫૧ |
મુંબઈ, પાર્લા –ઈસ્ટ |
૨૦૨૪ |
ખંભાત, અમરશાળા |
૨૦૩૮ |
નાગપુર – ઈતવારી બજાર |
૨૦૫૨ |
અમદાવાદ, પંકજ સોસાયટી |
૨૦૨૫ |
પાલીતાણા, ઉમાજીભુવન |
૨૦૩૯ |
કોલકત્તા, પોલોકસ્ટ્રીટ |
૨૦૫૩ |
ભીવંડી, ગોકુલનગર |
૨૦૨૬ |
લીંબડી, પુરબાઈ ઉપાશ્રય |
૨૦૪૦ |
કોલકત્તા, કેનીંગ સ્ટ્રીટ |
૨૦૫૪ |
સાંતાક્રુજઝ, એન્ડ્રુઝ રોડ (વે.) |
૨૦૨૭ |
સુરેન્દ્રનગર, વાસુપુજ્ય દેરાસર |
૨૦૪૧ |
રાજગિરિ, બિહાર |
૨૦૫૫ |
મુલુંડ (વે.), ઝવેર રોડ |
૨૦૨૮ |
બોરસદ, કાશીપુરા |
૨૦૪૨ |
મુંબઈ, મલાડ (ઈસ્ટ) |
૨૦૫૬ |
વાલકેશ્વર, તીનબત્તી |
૨૦૨૯ |
અમદાવાદ, ઉસ્માનપુરા |
૨૦૪૩ |
અમદાવાદ, નારણપુરા |
૨૦૫૭ |
જુહુસ્કીમ, પાંચમો રોડ |
૨૦૩૦ |
સાવરકુંડલા – સૌરાષ્ટ્ર |
૨૦૪૪ |
નવા ડીસા, રીસાલા બજાર |
૨૦૫૮ |
પરેલ, દીપકજ્યોતિ |
૨૦૩૧ |
જામનગર, પાઠશાળા |
૨૦૪૫ |
સુરત, નાનપુરા |
૨૦૫૯ |
માનસ મંદિરમ્, શાહપુર |
૨૦૩૨ |
ધુલીયા, મહાજનવાડી |
૨૦૪૬ |
રાજકોટ, માંડવીચોક |
૨૦૬૦ |
ડોંબીવલી (ઈસ્ટ), પાંડુરંગવાડી |
૨૦૩૩ |
નવસારી, મધુમતી |
૨૦૪૭ |
અમદાવાદ, આંબાવાડી |
૨૦૬૧ |
માનસ મંદીરમ્, શાહપુર |
૨૦૩૪ |
અમદાવાદ, ભગવાન નગરનો ટેકરો |
૨૦૪૮ |
સુરત, ગોપીપુરા |
૨૦૬૨ |
મુલુંડ (વેસ્ટ), ઝવેર રોડ |
૨૦૩૫ |
ફોર્ટ – મુંબઈ, લોકાગચ્છ ઉપા. |
૨૦૪૯ |
મુંબઈ, ગોવાલીયા ટેંક |
૨૦૬૩ |
ગોડીજી પાયધુની, મુંબઈ |
૨૦૩૬ |
મુંબઈ, લાલબાગ |
૨૦૫૦ |
મુંબઈ, ભાયખલા |
|
|
|
|
|